Achievements/Awards
પટ્ટણી સમાજ ની દીકરી ડો. દીયા દિલીપભાઈ ધકાણ (મહુવા વાળા) એ BHMS ની ડિગ્રી સફળતા પૂર્વક મેળવવા બદલ હાર્દિક અભિનંદન.
Shree Samast Parajiya Soni Gyati Mahuva · 28 Sep 2026
ગૌરવની ક્ષણ
પટ્ટણી સમાજ ની દીકરી ડો. દીયા દિલીપભાઈ ધકાણ (મહુવા વાળા) એ BHMS ની ડિગ્રી સફળતા પૂર્વક મેળવવા બદલ હાર્દિક અભિનંદન.
તમારી મહેનત અને લગનથી સમગ્ર પરિવાર અને સમાજ નું નામ રોશન કર્યું છે.
ભવિષ્ય માં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના.