Institute News

ભાણવડ સોની વાડી: રંગ રોગાન સાથે રીનોવેશન કરવામાં આવ્યું છે.

Shree Samast Parajiya Soni Gyati Wadi Bhanvad · 25 Oct 2026

શ્રી સમસ્ત પરજીયા સોની વાડી ભાણવડ બિલ્ડિંગ નું સંપૂર્ણ રંગ રોગાન સાથે રીનોવેશન કરવામાં આવ્યું અને નવું સ્વરૂપ આપવામાં આવ્યું.

આ પ્રોજેક્ટ માટેનો સંપૂર્ણ ખર્ચ સ્વ. શ્રી અશ્વિનભાઈ મનુભાઈ સાગર પરિવાર (મનુભાઇ જ્વેલર્સ - મુંબઈ) તરફથી આપવામાં આવ્યો છે.

More Institute News