Matrimonial

શ્રીફળ વિધી🌹 ચિ. રાહુલ ❤️ ચિ. મહેક દુબઇ(યુ.એ.ઇ.)

Parajiya Soni Events Managements LLC UAE · 07 Nov 2026

🌹ગળ્યા પાણી,શ્રીફળ વિધી🌹
ચિ. રાહુલ ❤️ ચિ. મહેક
દુબઇ(યુ.એ.ઇ.)
જામજોધપુર વાળા સ્વ. કાનજીભાઇ રણછોડભાઇ ઘઘડા ના પૌત્ર તથા મેઘલબેન મનોજભાઇ કાનજીભાઇ ઘઘડા ના સુપુત્ર ચિ. રાહુલ તથા ચિ. મહેક, મેઘપર વાળા સ્વ. ભીખુભાઇ ગોવીંદભાઇ પટ્ટ ના પૌત્રી તથા રશ્મીબેન વિશાલભાઇ ભીખુભાઇ પટ્ટ ની સુપુત્રી સંગ
તા. 06-11-2026 શુક્રવાર ધનતેરસ ના શુભ દીવસે ગળ્યાપાણી તથા શ્રીફળ વીધી કરેલ છે દુબઇ મુકામે કરેલ છે.
પરજીયા સોની સમાજ (યુ.એ.ઇ.) તરફથી ખૂબજ અભિનંદન પાઠવીએ છે.
🌹Congratulations🌹

More Matrimonial