Surat Soni Samaj Elected Pramukh and Deputy Pramukh
સà«àª°àª¤ પરજીયા પટà«àªŸàª£à«€ સોની સમાજ સામાનà«àª¯ સàªàª¾ માં પà«àª°àª®à«àª– અને ઉપપà«àª°àª®à«àª– ની વરણી
Surat Soni Samaj called a general meeting and elected the new committee lead by Pramukh Shri Jaysukhbhai Dhakan (Gopalgram) and Shri Janakbhai Satikuvar as Deputy. We congratulate the new team and wish them all the best to lead the community.
જà«àªžàª¾àª¤àª¿ અહેવાલ સà«àª°àª¤ પરજીયા પટà«àªŸàª£à«€ સોની સમાજ. " જય માતાજી" આજરોજ તારીખ à«§à«§-૯-૨૦૨૨ ને રવિવારના રોજ કમલબાગ સોસાયટી ની વાડી માં સà«àª°àª¤ ખાતે જનરલ મીટીંગ નà«àª‚ આયોજન કરેલà«àª‚ હતà«àª‚ તેમાં સà«àª°àª¤ સમાજ ના આગેવાનો તથા યà«àªµàª• મંડળ તથા મહિલા મંડળ અને જà«àªžàª¾àª¤àª¿àª¨àª¾ àªàª¾àªˆàª“ તથા બહેનો તથા યà«àªµàª¾àª¨à«‹ હાજર રહà«àª¯àª¾ હતા.તેમજ સરà«àªµàª¾àª¨à«àª®àª¤à«‡ જà«àªžàª¾àª¤àª¿àª¨àª¾ નવા પà«àª°àª®à«àª– શà«àª°à«€ જયસà«àª–àªàª¾àªˆ ધકાણ ગોપાલગà«àª°àª¾àª® વાળા ને નિમણૂક કરવામાં આવà«àª¯àª¾àª‚ છે અને ઉપપà«àª°àª®à«àª– તરીકે જનકàªàª¾àªˆ સતિ કà«àª‚વર જેસરવાળા ને નિમણૂક કરવામાં આવà«àª¯àª¾ છે. અને જà«àªžàª¾àª¤àª¿àª¨àª¾ ખૂબજ મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ પધારેલા àªàª¾àªˆàª“ તથા બહેનો નવનિયà«àª•à«àª¤ પà«àª°àª®à«àª– અને ઉપપà«àª°àª®à«àª–ને ખà«àª¬ ખà«àª¬ અàªàª¿àª¨àª‚દન પાઠવà«àª¯àª¾ હતા. યà«àªµàª• મંડળ તથા મહિલા મંડળ તમામ સાથે રહીને જà«àªžàª¾àª¤àª¿àª¨àª¾ કામ કરવા અને સમાજને આગળ લઈ જવા માટે ખૂબ જ બધાનો સહયોગ પà«àª°àª¾àªªà«àª¤ થયો હતો અને જà«àªžàª¾àª¤àª¿àª¨àª¾ તમામ àªàª¾àªˆàª“ બહેનો ખૂબ જ મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ પધારેલા તમામ જà«àªžàª¾àª¤àª¿àªœàª¨à«‹ ને સà«àª°àª¤ પરજિયા પટણી સોની જà«àªžàª¾àª¤àª¿ તરફથી તમામને ખà«àª¬ ખà«àª¬ અàªàª¿àª¨àª‚દન.