શુભ લગ્ન : જામનગર ચિ.મોહીત ❤️ચિ.રુપલ ના શુભ પ્રસંગે સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ જામનગર , સમસ્ત પરજીયા સોની વાડી દેવભૂમિ દ્વારકા અને સમસ્ત સોની સમાજ યુએઈ ના ટ્રસ્ટી ગણ તેમજ કારોબારી સભ્યો હાજર રહી આશીર્વાદ પત્રિકા પાઠવી.

Enter Description
શુભ લગ્ન : જામનગર ચિ.મોહીત ❤️ચિ.રુપલ લાલપુરવાળા હાલ શારજાહ નિવાસી અં.સૌ.મંજુલાબેન તથા શ્રી નટવરલાલ સુંદરજીભાઈ ઘઘડા ના પૌત્ર તથા અં.સૌ.ગીતાબેન તથા ઊત્તમકુમાર નટવરલાલ ઘઘડા ના સુપુત્ર ચિ.મોહિત ના શુભ વિવાહ માગસર સૂદ ૧૧ મંગળવાર તા. 02-12-2025 ના શુભ દિવસે ચિ.રુપલ , મોટી ભલસાણ હાલ જામનગર નિવાસી અં.સૌ.મંજુલાબેન તથા શ્રી મગનલાલ મણિલાલ ધકાણ ની પૌત્રી તથા અં.સૌ.કીરણબેન તથા વિજયકુમાર મગનલાલ ધકાણ ની સુપુત્રી સાથે સંપન્ન થયેલ છે . આ શુભ પ્રસંગે સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ જામનગર , સમસ્ત પરજીયા સોની વાડી દેવભૂમિ દ્વારકા અને સમસ્ત સોની સમાજ યુએઈ ના ટ્રસ્ટી ગણ તેમજ કારોબારી સભ્યો હાજર રહી આશીર્વાદ પત્રિકા પાઠવી.