તા.૦૯/૦૭/૨૦૨૬ ને ગુરુવારના રોજ જામનગર સંસ્થા દ્વારા
તા.૦૯/૦૭/૨૦૨૬ ને ગુરુવારના રોજ જામનગર સંસ્થા દ્વારા આયોજિત આદર્શ લગ્ન
Enter Description
શ્રી પરજીયા પટ્ટણી સોની કેળવણી મંડળ જામનગર આજરોજ તા.૦૯/૦૭/૨૦૨૬ ને ગુરુવારના રોજ જામનગર સંસ્થા દ્વારા આયોજિત આદર્શ લગ્નમાં ચિ. રવિકુમાર ભરતભાઈ સોની (વરરાજા)- અમદાવાદ અને ચિ. જાનવી બકુલભાઈ થડેશ્વર (કન્યા) - સુરત એ પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. આ પ્રસંગે ભાણવડ વાડીના પ્રમુખશ્રી કિશોરભાઇ ધાનક, દ્વારકા વાડીના ટ્રસ્ટીશ્રી શૈલેષભાઈ ઘઘડા, જામનગર સંસ્થાના ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ ઘઘડા, શ્રી નરેન્દ્રભાઇ ધકાણ, પ્રમુખ શ્રી વિનોદભાઈ ઘઘડા, શ્રી ભાવિક ભાઈ ઘઘડા, શ્રી રાજેન્દ્ર ભાઈ ચલ્લા, શ્રી પુનિતભાઈ ધકાણ, શ્રી મયુરભાઈ લુહાર અને શ્રી ભાવેશભાઈ કાગદડા નવદંપતીનુ સન્માન કરવામાં સામેલ થયા હતા અને નવદંપતીને મંગલ જીવન ની શુભ કામના પાઠવી હતી. સંસ્થા તરફથી પ્રણાલિકા મુજબ કરિયાવર આપવામાં આવેલ છે.
