Institute News
સુરત સોની સમાજ - છેલ્લા 38 વર્ષથી આપણી સંસ્થા સમાજસેવા અને સંગઠન માટે કાર્યરત છે.
Shree Parajiya Pattni Soni Gyati Surat · 20 Nov 2026
*સુરત સોની સમાજ - સાદર પ્રણામ*
છેલ્લા *38 વર્ષથી* આપણી સંસ્થા સમાજસેવા અને સંગઠન માટે કાર્યરત છે.
*અમારી સેવાઓ:*
🤝 સામાજિક કાર્યક્રમો
💰 આકસ્મિક આર્થિક સહાય
🏥 મેડિકલ સહાય
📚 શિક્ષણ સહાય
🌾 અનાજ વિતરણ
❤️ સુખ-દુઃખમાં મદદ
આ સંસ્થા થોડા લોકોની નહીં, *સમગ્ર સમાજની છે.*
ચાલો, સાથે મળીને સમાજને વધુ મજબૂત બનાવીએ.
*📞 જોડાવા માટે સંપર્ક: +91 98247 11922*
*સમાજનું સંગઠન એ જ આપણી શક્તિ છે.*
*પરજિયા પટ્ટણી સોની સમાજ, મહિલા મંડળ તેમજ યુવક મંડળ - સુરત*