Institute News
તાજેતરમાં મળેલી બેઠકમાં શ્રી સુનિલભાઈ ધાણકની *રાજકોટ પરજીયા સોની મહામંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી* કરવામાં આવી છે.
Shree Parajiya Pattni Soni Gyati Mahamandal Rajkot · 05 Oct 2026
*શ્રી સુનિલભાઈ ધાણક ને હાર્દિક અભિનંદન*
તાજેતરમાં મળેલી બેઠકમાં શ્રી સુનિલભાઈ ધાણકની *રાજકોટ પરજીયા સોની મહામંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી* કરવામાં આવી છે.
શ્રી સુનિલભાઈ છેલ્લા ૨૩ વર્ષથી રાજકોટ પરજીયા સોની મહામંડળમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે અને ૨૦૦૮ થી સંસ્થાના મુખપત્ર *"પરજીયા સમાચાર"* ના તંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
તેઓ જામનગર, દ્વારકા, અમદાવાદ, મુંબઈ, નૈરોબી, દુબઈ જેવી અનેક પરજીયા સોની સમાજની સંસ્થાઓ સાથે અંગત પરિચય ધરાવે છે અને વિવિધ પ્રસંગે હાજરી આપી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરેલ છે.
આપની નિષ્ઠા અને આગેવાનીનો મહામંડળને વધુ લાભ મળે તેવી અભ્યર્થના સાથે હાર્દિક અભિનંદન.
*હિરેન વાયા*
*એડમિન - પટ્ટણી વર્લ્ડ*
*નૈરોબી*