Matrimonial
ચિ.આદિત્યરાજ. & ચિ.સ્નેહા ની સગાઈ ચૂંદડી, શ્રીફળ વિધિ તા.૧૨/૧૧/૨૦૨૬ ને ગુરુવાર ના રોજ આસો પાલવ ,લોવનસ હોટલ વેરાવળ મુકામે સંપન્ન થયેલ છે.
Shree Samast Parajiya Soni Gyati - VERAVAL · 17 Nov 2026
શુભ સમાચાર
ચિ.આદિત્યરાજ. & ચિ.સ્નેહા
કુળદેવી શ્રી તુલજાભવાની માતાજી તથા ચામુંડા માતાજી તથા સુરાપુરા બાપા તથા વડીલો ના આશીર્વાદથી,
મુળ જાફરાબાદ નિવાસી સ્વ.વિશામણભાઈ ધનજીભાઈ ધોરડા (ચૌહાણ) ગં.સ્વ.મુકતાબેન વિશામણભાઈ ધોરડાના સુપૌત્ર તથા શ્રીમાન કમલેશકુમાર વિશામણભાઈ ધોરડા તથા શ્રીમતી સોનલબેન કમલેશકુમાર ધોરડા ના સુપુત્ર
ચિ.આદિત્યરાજ. સંગ ચિ.સ્નેહા
મુળ સુલ્તાનપુર વાળા હાલ વેરાવળ નિવાસી સ્વ.શામજીભાઈ વિઠ્ઠલદાસ થડેશ્વર તથા સ્વ.લીલાવંતીબેન શામજીભાઈ થડેશ્વર સુપૌત્રી તથા શ્રીમાન જયેશભાઈ શામજીભાઈ થડેશ્વર તથા શ્રીમતી ભાવનાબેન જયેશભાઈ થડેશ્વર ની સુપુત્રી
ની સગાઈ ચૂંદડી, શ્રીફળ વિધિ તા.૧૨/૧૧/૨૦૨૬ ને ગુરુવાર ના રોજ આસો પાલવ ,લોવનસ હોટલ વેરાવળ મુકામે સંપન્ન થયેલ છે
આ શુભ પ્રસંગે શ્રીમાન કમલેશકુમાર વિશામણભાઈ ધોરડા (ચૌહાણ) તરફથી બે હજાર એકશો રૂપિયા (૨,૧૦૦)
શ્રીમાન જયેશભાઈ શામજીભાઈ થડેશ્વર તરફથી એક હજાર એકશો રૂપિયા (૧,૧૦૦) અર્પણ કરેલ છે
વેરાવળ પાટણ પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિને અર્પણ કરેલ છે.
વેરાવળ પાટણ પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ દાતાશ્રીઓ નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.