Matrimonial

ચિ. નેહા સાથે ચિ. દીપક ની શુભ સગાઈનો પ્રસંગ પરંપરાગત શ્રીફળ વિધિ દ્વારા, વડીલોના શુભ આશીર્વાદ સાથે, તારીખ 15 નવેમ્બર, 2026 ના રોજ દુબઈ (યુ.એ.ઈ.) મુકામે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો

Parajiya Soni Events Managements LLC UAE · 18 Nov 2026

॥ શ્રી ગણેશાય નમઃ ॥

કુળદેવી માતાજી તથા સુરાપુરાની અસીમ કૃપા અને વડીલોના આશીર્વાદથી,

મૂળ જાળિયા (અમરેલી)ના વતની તથા હાલ દુબઈ નિવાસી, સ્વ. શ્રીમતી રીતાબેન મહેન્દ્રકુમાર લુહાર અને શ્રી મહેન્દ્રકુમાર નાજાભાઈ લુહારની સુપુત્રી,

ચિ. નેહા

સાથે

ચિ. દીપક

મૂળ અજમેર (પુષ્કર)ના વતની તથા હાલ દુબઈ નિવાસી, શ્રીમતી રાણી પ્રિયાણી તથા સ્વ. શ્રી ભગવાનદાસ પ્રિયાણીના સુપુત્ર,

ની શુભ સગાઈનો પ્રસંગ પરંપરાગત શ્રીફળ વિધિ દ્વારા, વડીલોના શુભ આશીર્વાદ સાથે, તારીખ 15 નવેમ્બર, 2026 ના રોજ દુબઈ (યુ.એ.ઈ.) મુકામે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો છે.

આ શુભ પ્રસંગે બંને પરિવારોને હાર્દિક અભિનંદન તથા ચિ. દીપક અને ચિ. નેહાને સુખી, સમૃદ્ધ અને આનંદમય જીવન માટે ખૂબ ખૂબ આશીર્વાદ અને હાર્દિક શુભકામનાઓ.

More Matrimonial