Institute News
શ્રી સમસ્ત પરજીયા સોની વાડી, દેવભૂમિ દ્વારકા નૂતન વર્ષ સ્નેહમિલન
Shree Samast Parajiya Soni Gyati Wadi Dwarka · 22 Nov 2026
*શ્રી સમસ્ત પરજીયા સોની વાડી, દેવભૂમિ દ્વારકા નૂતન વર્ષ સ્નેહમિલન*
દેવભૂમિ દ્વારકા ખાતે શ્રી સમસ્ત પરજીયા સોની વાડીમાં નૂતન વર્ષ સ્નેહમિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગર, દ્વારકા અને ભાણવડ સંસ્થાના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્યોની ખાસ હાજરી રહી હતી.
જ્ઞાતિજનોએ હર્ષ સાથે સુંદર મેળાવડો કર્યો અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી.
*નૂતન વર્ષના સૌને હાર્દિક અભિનંદન!*