Matrimonial
ગળ્યા પાણી : ચિ. યશ સંગ ચિ. કરિશ્મા રાજકોટ
Shree Parajiya Pattni Soni Gyati Mahamandal Rajkot · 22 Nov 2026
ગળ્યા પાણી : ચિ. યશ સંગ ચિ. કરિશ્મા
અમારાં કુળદેવી તથા શુરાપુરા દાદા ના આશીર્વાદ થી મુળગામ જામકંડોરણા વાળા હાલ રાજકોટ નિવાસી સ્વ. નિર્મળાબેન પોપટભાઈ હંજ ના પૌત્ર તથા શ્રીમતિ ગીતાબેન મહેશભાઈ હંજ ના સુપુત્ર ચિ. યશ ના ગળ્યા પાણી નો શુભ પ્રસંગ.
મુળગામ સતાપર વાળા હાલ રાજકોટ નિવાસી સ્વ. શાંતાબેન હીરાભાઈ ધાણક ના પૌત્રી તથા શ્રીમતિ મમતાબેન દામોદર ભાઇ ધાણક ની સુપુત્રી ચિ. કરિશ્મા સંગ તા. 21/11/2026 ને શનિવાર ના શુભદિવસે ગળ્યાપાણી નો શુભપ્રસંગ શ્રી યશોધનભાઇ દામોદરભાઇ ધાણક ના નિવાસ સ્થાને રાજકોટ મુકામે સંપન્ન થયા છે.
આ શુભપ્રસંગે હંજ પરિવાર તથા ધાણક પરિવાર ને ખુબ ખુબ અભિનંદન.
ચિ. યશ તથા ચિ. કરિશ્મા ને ઉજ્જવળ ભવિષ્ય ના આશીર્વાદ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ...
આ શુભપ્રસંગ ના સહભાગી
શ્રીમતિ વીણાબેન રસિકભાઇ ઘઘડા રાજકોટ ને ખુબ સુંદર કાર્ય કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.